Above are the screen shot of the search options. You can search with multiple parameters/columns and fields.
Very common are Category and Location. You can also search with your own text. It your input text match with any listing then it will show as a search result. If you change your search parameter then be careful and check you selected options and specially in ‘Text Search’. If you do not want ‘Text Search’ option then do not insert any text in that box.
If there is no results then change your search criteria, change your search options.
After search it will show you search results. You can click on your desire product and service so it will open a special page for that selection. Its look like a ‘one page website’.
ઉપર સર્ચ કરવા માટેના વિકલ્પો ના સ્ક્રિન શોટ આપેલા છે. જે મુજબ અલગ અલગ પ્રકારે સર્ચ કરી શકાય છે. સામાન્ય રીતે કેટેગરી અને શહેર મુજબ સૌથી વધુ સર્ચ કરવામા આવતુ હોય છે. તમે તમારી પસંદગી ની કોઈ શબ્દ પર પણ સર્ચ કરી શકો છો. જો તે શબ્દ કોઈ લિસ્ટ સાથે મેચ થાશે તો સર્ચ ના રિઝલ્ટ મા બતાવશે.તમે જ્યારે સર્ચ કરો ત્યારે ખાસ દયાન રાખો કે તમે ક્યા વિકલ્પો પસંદ કરેલ છે. ખાસ ‘શબ્દ’ દ્વારા શોધ કરી રહ્યા હો ત્યારે. જો તમારે શબ્દ થી શોધ ન કરવાની હોય તો તે ખાના મા કાઇપણ લખો નહી.
સર્ચ રિઝલ્ટ માથી તમારી પસંદગી ના પર ક્લિક કરવાથી ઍ પ્રોડકટ કે સર્વિસ નું અલગ પેજ ખુલી જશે. જે “ઍક પેજ ની વેબસાઇટ” જેવુ અનુભવ કરાવશે.