About Us

BrahmVeparFull

Do you want to know About Us? Here is all what you want to know about us.

Brahmvepar.in આ એક વેબસાઇટ દ્વારા એવુ પ્લેટફોર્મ બનાવાનો પ્રયાસ છે કે જ્યા દરેક ગુજરાતી બ્રાહ્મણો પોતાના બિઝનેસ ની, પોતાનો પ્રોડકટ ની અને પોતાની સર્વિસ ની માહિતિ મુકી શકે છે.

✽ આ માહિતિ પુરી પાડનાર ઍક બિઝનેસ ડિરેકટરી જેવુ કામ કરે છે. ડીઝીટલ ડિરેકટરી.

✽ આ વેબસાઇટ નો ઉપયોગ તમારા ધંધા ની માહિતિ સરળતા થી તમારા સંભવિત ઘરાકો ને મળે તે માટે છે.

✽ મોબાઇલ મા પણ જોઇ શકો છો. જે માટે કોઈ જ એપ્લિકેશન ડાઉન લોડ કરવાની જરુર નથી.

✽ ખરિદનાર સીધા જ વેચનાર ના સંપર્ક મા મોબાઇલ કોલ થી, sms થી, વોટસએપ થી કે ઇમેઇલ થી સંપર્ક કરી શેક છે.

✽ તમારો કોઇપણ કાયદાકીય બિઝનેસ અહી મુકી શકો છો.

✽ તમારા બિઝનેસ ની માહિતિ આ વેબસાઈટ મા પ્રદર્શીત કરવા માટે તમારે રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે. પરંતુ ઘરાકો ને માટે કોઈ જ રજીસ્ટ્રેશન ની જરુર નથી. આથી તમારા બિઝનેસ ની માહિતિ ફક્ત બ્રાહ્મણો જ નહી દરેક જાહેર જનતા પણ જોઇ ને ઓર્ડર આપી શક્શે. જેથી બિઝનેસ ની તકો મા વધારો થશે.

✽ હાલ ના સંજોગો મા જ્યારે દરેક વ્યક્તિ એકબીજા ને સપોર્ટ આપે અને તેની આર્થિક હાલત મા સુધારો અને વધારો થાય તે માટે પ્રયત્નશીલ છે, ત્યારે આ વેબસાઇટ દ્વારા વધુ ને વધુ બ્રાહ્મણો જોડાઇ એ જરુરી છે.

Why need this website ? આ વેબસાઇટની કેમ જરૂર છે?

✽ બ્રાહ્મણો નો બ્રાહ્મણો ને સહકાર- એમા કોઈ ડિસ્કાઉન્ટ કે ઓછા ભાવે કે મફત મા માલ સામાન કે સેવા આપવાની નથી. એમા કોઈ ને ઉધાર કે હપ્તે માલ ફરજિયાત આપવાની વાત નથી. જ્યારે કોઈ ને કોઈ માલ સામાન કે સેવા ની જરુર હોય તો તે આપણા ભાઇઓ અને બહેનો ને ઓર્ડર આપે ઍ જ વિનંતિ છે. સામા પક્ષે વેચનાર બ્રાહ્મણો પણ કોઈ અયોગ્ય નફાખોરી કે ઓછી ગુણવતા વાળો માલ ન આપે ઍ પણ એટલુ જ જરુરી છે. જેથી બને પક્ષે ફાયદો મળે અને આપણા ભાઇઓ અને બહેનો નો આર્થિક વિકાસ થાય.

✽ કઈ રીતે રજીસ્ટર કરવું? કઈ રીતે કામ કરશે ? ઍ બધુ અહી જણાવેલ છે. તો ઍ વિશે ત્યા વાચી લેવુ. ઍ સિવાય ના કોઇપણ સવાલ હોય તો ફક્ત વોટસ એપ મેસેજ થી સપોર્ટ ટીમ નો સંપર્ક કરવો. સપોર્ટ ટીમ ને ફોન કોલ ની પરમિશન નથી જેથી કોઈ જ ફોન કરવા નહી.

રજીસ્ટર કરવા માટે ક્લિક કરો આ લિંક: http://brahmvepar.in/register-2/

પેકેજ ચાર્જિસ ની વિગતો માટે ની લિંક: http://brahmvepar.in/package-charges/

Click to WhatsApp: 91 7228900945

સંપર્ક માટે વોટસ એપ નંબર: 91 7228900945

Email: brahmvepar@gmail.com