Help

HELP

You can select your help topic for BrahmVepar. Everything which you want to know about this website is here. Do you know how to register? Do you know how to search? Let’s refer below links.

Simple step to submit your business details

1. https://brahmvepar.in First open this link

2. Click on the Register menu

3. Register your details

4. Click on the Business Details menu

5. Fill in all details one by one. Read instructions for each field.

6. Save it

Now it is ready to publish.

◇◇◇◇◇◇◇◇◇◇◇◇◇

તમારી બિઝનેસ ની માહિતિ વેબસાઇટ મા મુકવા માટે ના સરળ પગલા

1. http://brahmvepar.in આ લિંક પર ક્લિક કરી ને ઓપન કરો

2. Register રજીસ્ટર મેનુ જે ઉપર છે એના પર ક્લિક કરો.

3. તમારુ યુઝર નેમ, નામ, ઇમેઇલ, મોબાઇલ વગરે ભરી દો.

4. પછી Business Details મેનુ ઉપર છે ઍ બિઝનેસ ની માહિતિ માટે ક્લિક કરો.

5. બધી માહિતિ એક પછી એક વાચી ને સુચના મુજબ ભરી દો.

6. SAVE સેવ માટેનું બટન છે ઍ ક્લિક કરો.

હવે તમારી માહિતિ પબ્લિક ને દેખાશે.

What is in Home Page?

હોમ પેજમાં શું છે?

How to search any product supplier or any service provider ?

કોઈપણ ઉત્પાદન સપ્લાયર અથવા કોઈપણ સેવા પ્રદાતાને કેવી રીતે શોધવું?

How to register in BrahmVepar and submit business details?

કેવી રીતે રજીસ્ટરકરવું અનેકેવી રીતે વ્યવસાય વિગતો ભરવી?

If you are still confused that how to upload business details, then contact our support team. Our support team will help you.

જો તમે હજી પણ મૂંઝવણમાં છો કે વ્યવસાયિક વિગતો કેવી રીતે અપલોડ કરવી, અમારી સપોર્ટ ટીમ તમને મદદ કરશે.